gu_tw/bible/names/zerubbabel.md

2.0 KiB

ઝરૂબાબેલ

તથ્યો:

જૂનાકરારમાં ઝરૂબ્બાબેલ બે ઈસ્રાએલી માણસોનું નામ હતું.

  • આમાંનો એક, યહોયાકીમ અને સિદકીયાહનો વંશજ હતો.
  • શઆલ્તિએલના પુત્ર ઝરૂબ્બાબેલ એઝરા અને નહેમ્યાહના સમય દરમિયાન યહુદાના કુળના વડા હતા, જ્યારે ઈરાનના રાજા કોરેશે ઈસ્રાએલીઓને બાબેલની ગુલામીમાંથી છોડાવ્યા હતા.
  • ઝરુબ્બાબેલ અને પ્રમુખ યાજક યહોશુઆએ, દેવના મંદિર અને વેદી ફરીથી બાંધવા મદદ કરી હતી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: બાબેલ, બંદીવાન, કોરેશ, એઝરા, મુખ્ય યાજક, યહોયાકીમ, યહોશુઆ, યહૂદા, નહેમ્યાહ, ઈરાન, સિદકીયા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H2216, H2217, G2216