gu_tw/bible/names/jehoiakim.md

2.3 KiB

યહોયાકીમ

સત્યો:

યહોયાકીમ એ એક દુષ્ટ રાજા હતો, કે જેણે લગભગ ઈસ પૂર્વે 608ની શરૂઆતમાં યહૂદાના રાજ્ય ઉપર રાજ કર્યું, તે યોઆશ રાજાનો દીકરો હતો. તેનું અસલ નામ એલ્યાકીમ હતું.

  • મિસરના ફારુન નેકોહે એલ્યાકીમનુ નામ ફેરવીને યહોયાકીમ રાખ્યું અને તેને યહૂદાનો રાજા બનાવ્યો.
  • નેકોહે યહોયાકીમને મિસરને ભારે કર ચૂકવવવા માટે ફરજ પાડી.
  • પછી જયારે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા યહૂદા પર આક્રમણ કરવામાં આવ્યું હતું, ત્યારે જેઓને પકડીને બાબિલ લઈ જવામાં આવ્યા હતા, તેઓમાં યહોયાકીમ પણ હતો.
  • યહોયાકીમ એક દુષ્ટ રાજા હતો કે જે યહૂદાને યહોવાથી દૂર લઇ ગયો.

યર્મિયા પ્રબોધકે તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: બાબિલ, એલ્યાકીમ, યર્મિયા, યહૂદા, નબૂખાદનેસ્સાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3079