gu_tw/bible/other/queen.md

2.1 KiB

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

  • એસ્તેર જ્યારે અહાશ્વેરોશ રાજાને પરણી ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.
  • ઇઝબેલ રાણી આહબ રાજાની દુષ્ટ પત્ની હતી.
  • શેબાની રાણી એક વિખ્યાત શાસક હતી કે જે સુલેમાન રાજાની મુલાકાતે આવી હતી.
  • “રાજમાતા” શબ્દ સામાન્ય રીતે રાજ કરતા રાજાની માતા અથવા દાદી અથવા તો અગાઉના રાજાની વિધવા પત્નીઓ ઉલ્લેખ કરતો હતો.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઈરાન શાસક, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938