gu_tw/bible/names/athaliah.md

1.8 KiB

અથાલ્યા

સત્યો:

અથાલ્યા યહૂદિયાના રાજા યહોરામની દુષ્ટ પત્ની હતી. તે ઈઝરાએલના દુષ્ટ રાજા ઓમ્રની પૌત્રી હતી.

  • યહોરામના મૃત્યુ બાદ અથાલ્યાનો પુત્ર અહાઝ્યા રાજા બન્યો.

જયારે તેનો પુત્ર અહાઝ્યા મૃત્યુ પામ્યો, ત્યારે અથાલ્યાએ રાજાના કુટુંબના બાકી રહેલા બધાને મારી નાખવાની યોજના બનાવી. પણ અથાલ્યાનો નાનો પૌત્ર યોઆશને તેની ફોઈએ સંતાડી રાખ્યો અને તેને મૃત્યુમાંથી બચાવ્યો. પછી અથાલ્યાએ છ વર્ષો માટે રાજ્ય કર્યું, તેને મારી નાખવામાં આવી અને યોઆશ રાજા બન્યો.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અહાઝ્યા, યહોરામ, યોઆશ, ઓમ્રી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6721