gu_tw/bible/names/jehoram.md

2.9 KiB

યહોરામ, યોરામ

સત્યો:

જૂના કરારમાં “યહોરામ” નામનાં બે રાજાઓ હતા. બંને રાજાઓ “યોરામ” તરીકે પણ જાણીતા હતા.

  • એક યહોરામ રાજાએ યહૂદાના રાજ્ય ઉપર આઠ વર્ષો માટે રાજ કર્યું.

તે યહોશાફાટ રાજાનો દીકરો હતો. આ રાજા કે જે સામાન્ય રીતે લગભગ યહોરામ તરીકે જાણીતો છે.

  • બીજા યહોરામ રાજાએ ઈઝરાએલના રાજ્ય ઉપર બાર વર્ષો માટે રાજ કર્યું હતું.

તે આહાબ રાજાનો દીકરો હતો.

  • યહૂદાના રાજા યહોરામે જયારે રાજ્ય કર્યું, તે સમય દરમ્યાન યર્મિયા, દાનિયેલ, ઓબાદ્યા, અને હઝકિયેલ પ્રબોધકો યહૂદાના રાજ્યમાં ભવિષ્યવાણી કરતા હતા.
  • જયારે તેનો પિતા યહોશાફાટ યહૂદા ઉપર રાજ કરતો હતો ત્યારે યહોરામ રાજાએ પણ થોડા સમય દરમ્યાન રાજ કર્યું.
  • કેટલાક ભાષાંતરો જયારે ઈઝરાએલના આ રાજાનો ઉલ્લેખ કરે છે ત્યારે કદાચ સતત “યહોરામ” અને યહૂદાના રાજા માટે “યોરામ” વાપરવાનું પસંદ કરે છે.
  • બીજી રીતે દરેક નામને સ્પષ્ટ રીતે ઓળખવા માટે તેના પિતાના નામનો સમાવેશ કરવામાં આવે છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આહાબ, યહોશાફાટ, યોરામ, યહૂદા, ઈઝરાએલનું રાજ્ય, ઓબાદ્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3088, H3141, G2496