gu_tw/bible/names/joram.md

2.0 KiB

યોરામ (યહોરામ)

સત્યો:

ઈઝરાએલનો રાજા યોરામ તે આહાબનો પુત્ર હતો. ક્યારેક તેને “યહોરામ” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.

  • યહૂદાનો રાજા યહોરામ જે સમયે રાજ કરતો હતો તે જ સમયે ઈઝરાએલના રાજા યોરામે રાજ કર્યું હતું.
  • યોરામ એ એક દુષ્ટ રાજા હતો કે જેણે જૂઠા દેવોની પૂજા કરી અને ઈઝરાએલ પાસે પાપ કરાવ્યું.
  • ઈઝરાએલના રાજા યોરામે એલિયા અને ઓબાદ્યા પ્રબોધકોના સમય દરમ્યાન પણ રાજ કર્યું.
  • જયારે દાઉદ રાજા હતો ત્યારે બીજો યોરામ નામનો માણસ તે હમાથના રાજા ટોઈનો પુત્ર હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાબ, દાઉદ, એલિયા, હમાથ, [યહોરામ, ઈઝરાએલનુ રાજ્ય, યહૂદા, ઓબાદ્યા, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3088, H3141, G2496