gu_tw/bible/names/ahasuerus.md

1.5 KiB

અહાશ્વેરોશ

સત્યો:

અહાશ્વેરોશ એક રાજા હતો તેણે પુરાતન સમયના ફારસી રાજ્ય પર વીસ વર્ષ રાજ્ય કર્યું.

  • આ સમયે બંદીવાસમાં રહેલા યહૂદી લોકો બાબિલમાં રહેતા હતા, જેઓ ફારસી રાજ્યના કબજા હેઠળ આવ્યા હતા.
  • આ રાજાનું બીજું નામ ઝેરેક્શીસ હોઈ શકે છે.
  • પોતાની રાણી કાઢી મુક્યા પછી, રાજા અહાશ્વેરોશે યહૂદી છોકરી જેનું નામ એસ્તર હતું તેને પોતાની પત્ની અને રાણી તરીકે પસંદ કરી.

(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કરો

(જુઓ: બાબિલ, એસ્તેર, ઇથોપિયા, બંદીવાસ, ફારસી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H325