gu_tw/bible/names/esther.md

2.4 KiB

એસ્તેર

સત્યો:

એસ્તેર યહૂદી સ્ત્રી હતી કે જે યહૂદીઓના બાબિલના બંદીવાસ દરમ્યાન ફારસી રાજ્યની રાણી બની.

  • એસ્તેરના પુસ્તકની વાર્તા કહે છે કે એસ્તેર કેવી રીતે ફારસી રાજા અહાશ્વેરોશની પત્ની બની અને ઈશ્વરે કેવી રીતે તેણીના લોકોને બચાવવા તેણીનો ઉપયોગ કર્યો.
  • એસ્તેર અનાથ હતી કે જેને તેણીના પિતરાઈ મોટા ભાઈ મોર્દખાય દ્વારા ઉછેરવામાંમાં આવી હતી.
  • તેના પાલકપિતા માટેનું તેણીનું આજ્ઞાપાલન તેણીને ઈશ્વરને આજ્ઞાકારી બનવા મદદ કરી.
  • એસ્તેરે દેવનું આજ્ઞાપાલન કર્યું અને તેણીના યહૂદી લોકોને બચાવવા તેણીનું જીવન જોખમમાં મુકયું.
  • એસ્તેરની વાર્તા ઈતિહાસની ઘટનાઓ ઉપર દેવનું સાર્વભૌમ નિયંત્રણ સમજાવે છે, ખાસ કરીને કેવી રીતે તે પોતાના લોકોનું રક્ષણ કરે છે અને જેઓ તેની આજ્ઞા પાળે છે તેઓ દ્વારા કાર્ય કરે છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: અહાશ્વેરોશ, બાબિલોન, મોર્દખાય, ઈરાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H635