gu_tw/bible/names/mordecai.md

1.9 KiB

મોર્દખાય

તથ્યો:

મોર્દખાય ઈરાન દેશમાં રહેતો યહૂદી માણસ હતો. તે તેની પિત્રાઈ એસ્તેરનો પાલકપિતા હતો કે જે બાદમાં ઈરાનના રાજા અહાશ્વેરોશની પત્ની બની.

  • રાજાના મહેલમાં કામ કરતી વખતે મોર્દખાયે અમુક માણસોને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાની યોજના બનાવતા સાંભળ્યા.

તેણે તેની જાણ કરી અને રાજાનું જીવન બચાવવામાં આવ્યું હતું.

  • થોડા સમય પછી, મોર્દખાયે ઈરાન સામ્રાજ્યના બધા જ યહૂદીઓની હત્યા કરવાની યોજના પણ જાણી.

તેણે એસ્તેરને તેના લોકોને બચાવવા માટે રાજાને અરજ કરવા સલાહ આપી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: અહાશ્વેરોશ, બાબિલ, એસ્તેર, ઈરાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4782