gu_tw/bible/names/sennacherib.md

1.9 KiB

સાન્હેરીબ

તથ્યો:

સાન્હેરીબ આશ્શૂરનો શક્તિશાળી રાજા હતો કે જેણે નિનવેહને ધનવાન, મહત્વનું શહેર બનાવ્યું હતું.

  • સાન્હેરીબ રાજા બેબિલોન અને યહુદિયાના રાજ્યો પર તેના યુદ્ધો માટે જાણીતો હતો.
  • તે ઘણો ઘમંડી રાજા હતો અને યહોવાની ઠેકડી ઉડાવતો હતો.
  • સાન્હેરીબે હિઝિક્યા રાજાના સમય દરમિયાન યરૂશાલેમ પર હુમલો કર્યો હતો.
  • યહોવાએ સાન્હેરીબના લશ્કરનો નાશ કર્યો.
  • જુના કરારના પુસ્તકો રાજાઓ અને કાળુવૃતાંતો સાન્હેરીબના શાસનના કેટલાંક પ્રસંગો નોંધે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: આશ્શૂર, બેબિલોન, હિઝિક્યા, યહૂદિયા, મશ્કરી કરવી, નિનવેહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી: