gu_tw/bible/names/sennacherib.md

25 lines
1.9 KiB
Markdown

# સાન્હેરીબ
## તથ્યો:
સાન્હેરીબ આશ્શૂરનો શક્તિશાળી રાજા હતો કે જેણે નિનવેહને ધનવાન, મહત્વનું શહેર બનાવ્યું હતું.
* સાન્હેરીબ રાજા બેબિલોન અને યહુદિયાના રાજ્યો પર તેના યુદ્ધો માટે જાણીતો હતો.
* તે ઘણો ઘમંડી રાજા હતો અને યહોવાની ઠેકડી ઉડાવતો હતો.
* સાન્હેરીબે હિઝિક્યા રાજાના સમય દરમિયાન યરૂશાલેમ પર હુમલો કર્યો હતો.
* યહોવાએ સાન્હેરીબના લશ્કરનો નાશ કર્યો.
* જુના કરારના પુસ્તકો રાજાઓ અને કાળુવૃતાંતો સાન્હેરીબના શાસનના કેટલાંક પ્રસંગો નોંધે છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આશ્શૂર](../names/assyria.md), [બેબિલોન](../names/babylon.md), [હિઝિક્યા](../names/hezekiah.md), [યહૂદિયા](../names/kingdomofjudah.md), [મશ્કરી કરવી](../other/mock.md), [નિનવેહ](../names/nineveh.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 કાળુવૃતાંત 32:1](rc://gu/tn/help/2ch/32/01)
* [2 કાળુવૃતાંત 32:16-17](rc://gu/tn/help/2ch/32/16)
* [2 રાજાઓ 18:13-15](rc://gu/tn/help/2ki/18/13)
## શબ્દ માહિતી: