gu_tw/bible/names/nineveh.md

1.7 KiB

નિનવે, નિનવેવાદી

તથ્યો:

નિનવે આશ્શૂરની રાજધાનીનું શહેર હતું. “નિનવેવાદી” એક વ્યક્તિ હતી કે જે નિનવેમાં રહેતી હતી.

  • ઈશ્વરે યૂના પ્રબોધકને નિનવેવાદીઓને તેમનાં દુષ્ટ માર્ગોથી પાછા ફરવા ચેતવણી આપવા મોકલ્યો.

લોકોએ પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમનો નાશ કર્યો નહિ.

  • આશ્શૂરના લોકોએ બાદમાં ઈશ્વરની સેવા કરવાનું બંધ કર્યું.

તેઓએ ઇઝરાયલના રાજ્યને જીતી લીધું અને લોકોને નિનવેમાં લઈ ગયા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: આશ્શૂર, યૂના, પશ્ચાતાપ કરવો, ફરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5210, G3535, G3536