gu_tw/bible/names/ramoth.md

2.3 KiB

રામોથ

તથ્યો:

રામોથ યર્દન નદી નજીક ગિલ્યાદના પહાડોમાં સ્થિત એક અગત્યનું શહેર હતું. તેને રામોથ ગિલ્યાદ પણ કહેવામાં આવતું હતું.

  • રામોથ ઇઝરાયલના ગાદના કુળની માલિકીનું હતું અને તેને આશ્રયસ્થાનના એક શહેર તરીકે ઠરાવવામાં આવ્યું હતું.
  • ઇઝરાયલના રાજા આહાબ અને યહૂદાના રાજા યહોશાફાટે રામોથમાં અરામના રાજા સાથે યુદ્ધ કર્યું હતું.

તે યુદ્ધમાં આહાબને મારી નાખવામાં આવ્યો હતો.

  • થોડા સમય પછી, અહાઝ્યા રાજા અને યોરામ રાજાએ અરામના રાજા પાસેથી રામા જીતી લેવા પ્રયાસ કર્યો હતો.
  • રામોથ ગિલ્યાદમાં યેહુને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: આહાબ, અહાઝ્યા, અરામ, ગાદ, યહોશાફાટ, યેહુ, યોરામ, યર્દન, યહૂદા, આશ્રય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7216, H7418, H7433