gu_tw/bible/names/gad.md

1.8 KiB

ગાદ

સત્યો:

ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો. યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.

  • ગાદનું કુટુંબ એ ઈઝરાએલના બાર કુળોમાનું એક બન્યું.
  • બાઈબલમાં બીજા એક માણસનું નામ ગાદ પ્રબોધક હતું કે જેણે દાઉદ રાજાને ઈઝરાએલી લોકોના વસ્તી ગણતરી કરવાના તેના પાપ માટે સામનો કર્યો.
  • મૂળ લખાણમાં બઆલગાદ અને મિગ્દાલગાદ શહેરોના નામ બે શબ્દોમાં લખવામાં આવ્યા છે, અને અમુકવાર તેઓને “બઆલ ગાદ” અને “મિગ્દાલ ગાદ” તરીકે લખેલા છે.

(ભાષાંતરના સૂચનો:નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: વસ્તી ગણતરી, પ્રબોધક, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1410, H1425, G1045