gu_tw/bible/names/gad.md

27 lines
1.8 KiB
Markdown

# ગાદ
## સત્યો:
ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો.
યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.
* ગાદનું કુટુંબ એ ઈઝરાએલના બાર કુળોમાનું એક બન્યું.
* બાઈબલમાં બીજા એક માણસનું નામ ગાદ પ્રબોધક હતું કે જેણે દાઉદ રાજાને ઈઝરાએલી લોકોના વસ્તી ગણતરી કરવાના તેના પાપ માટે સામનો કર્યો.
* મૂળ લખાણમાં બઆલગાદ અને મિગ્દાલગાદ શહેરોના નામ બે શબ્દોમાં લખવામાં આવ્યા છે, અને અમુકવાર તેઓને “બઆલ ગાદ” અને “મિગ્દાલ ગાદ” તરીકે લખેલા છે.
(ભાષાંતરના સૂચનો:[નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [વસ્તી ગણતરી](../other/census.md), [પ્રબોધક](../kt/prophet.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 5:18-19](rc://gu/tn/help/1ch/05/18)
* [નિર્ગમન 1:1-5](rc://gu/tn/help/exo/01/01)
* [ઉત્પત્તિ 30:9-11](rc://gu/tn/help/gen/30/09)
* [યહોશુઆ 1:12-13](rc://gu/tn/help/jos/01/12)
* [યહોશુઆ 21:36-38](rc://gu/tn/help/jos/21/36)
## શબ્દ માહિતી:
* Strong's: H1410, H1425, G1045