gu_tw/bible/other/storehouse.md

2.6 KiB

વખાર, વખારો

વ્યાખ્યા:

“વખાર” એ મોટી ઈમારત હોય છે જે લાંબા સમય માટે અનાજ અને બીજી વસ્તુઓ રાખવા માટે વપરાય છે.

  • બાઈબલમાં સામાન્ય રીતે વધારાનું અનાજ અને બીજા ખોરાકનો સંગ્રહ “વખાર” માં કરવામાં આવતું જે પછી જ્યારે દુકાળ હોય ત્યારે વાપરવામાં આવતું.
  • ઈશ્વર દરેક સારી બાબતો કે જે તેમના લોકોને આપવા ઈચ્છે છે તેનો ઉલ્લેખ કરવા આ શબ્દનો રૂપકાત્મક રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
  • મંદિરના વખારો મુલ્યવાન વસ્તુઓ જેમ કે સોનું અને ચાંદી કે જે યહોવાને સમર્પિત કરવામાં આવતું તેને સામેલ કરતું હતું.

તેમાંની કેટલીક બાબતોનો ઉપયોગ મંદિરના સમારકામ અને જાળવણી માટે કરવામાં આવતો જે ત્યાં રાખવામાં આવતું હતું.

  • “વખાર” નું અનુવાદ કરવાની બીજી રીતોમાં “અનાજનો સંગ્રહ કરવાની ઈમારત” અથવા “ખોરાક રાખવાની જગા” અથવા “મુલ્યવાન વસ્તુઓ સુરક્ષિત રાખવાનો ઓરડો” નો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: પવિત્ર, સમર્પિત, દુકાળ, સોનું, અનાજ, ચાંદી, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H214, H618, H624, H4035, H4200, H4543, G596