gu_tw/bible/other/dedicate.md

2.6 KiB

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

  • દાઉદે તેનું સોનું અને ચાંદી પ્રભુને અર્પણ કર્યું.
  • મોટેભાગે “સમર્પણ” શબ્દ, ઔપચારિક પ્રસંગ અથવા સમારંભના વિશેષ હેતુ માટે જે કઈંક અલગ કરેલ છે, તેને દર્શાવે છે
  • વેદીના સમર્પણમાં દેવને અપાતા બલિદાનના અર્પણનો પણ સમાવેશ થાય છે.
  • નહેમ્યાએ ઈઝરાએલીઓને યરૂશાલેમના દીવાલોનું સમારકામના કાર્યની સાથે ફક્ત યહોવાની જ સેવા કરવાનું વચન તાજું કરાવ્યું અને તેના શહેરની સંભાળ રાખવાના સમર્પણમાં દોર્યા.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2596, H2597, H2598, H2764, H4394, H6942, H6944, G1456, G1457