31 lines
2.6 KiB
Markdown
31 lines
2.6 KiB
Markdown
# અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.
|
|
|
|
* દાઉદે તેનું સોનું અને ચાંદી પ્રભુને અર્પણ કર્યું.
|
|
* મોટેભાગે “સમર્પણ” શબ્દ, ઔપચારિક પ્રસંગ અથવા સમારંભના વિશેષ હેતુ માટે જે કઈંક અલગ કરેલ છે, તેને દર્શાવે છે
|
|
* વેદીના સમર્પણમાં દેવને અપાતા બલિદાનના અર્પણનો પણ સમાવેશ થાય છે.
|
|
* નહેમ્યાએ ઈઝરાએલીઓને યરૂશાલેમના દીવાલોનું સમારકામના કાર્યની સાથે ફક્ત યહોવાની જ સેવા કરવાનું વચન તાજું કરાવ્યું અને તેના શહેરની સંભાળ રાખવાના સમર્પણમાં દોર્યા.
|
|
|
|
આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.
|
|
|
|
“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.
|
|
|
|
(આ પણ જુઓ: [સોંપવું](../other/commit.md))
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [1 કાળવૃતાંત 15:11-12](rc://gu/tn/help/1ch/15/11)
|
|
* [1 કરિંથી 6:9-11](rc://gu/tn/help/1co/06/09)
|
|
* [1 રાજા 7:51](rc://gu/tn/help/1ki/07/51)
|
|
* [1 તિમોથી 4:3-5](rc://gu/tn/help/1ti/04/03)
|
|
* [2 કાળવૃતાંત 2:4-5](rc://gu/tn/help/2ch/02/04)
|
|
* [યોહાન 17:18-19](rc://gu/tn/help/jhn/17/18)
|
|
* [લૂક 2:22-24](rc://gu/tn/help/luk/02/22)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H2596, H2597, H2598, H2764, H4394, H6942, H6944, G1456, G1457
|