gu_tw/bible/names/terah.md

1.6 KiB

તેરાહ

તથ્યો:

તેરાહ નુહના પુત્ર શેમના વંશજ હતા. તે ઇબ્રામ, નાહોર અને હારાનના પિતા હતા.

  • તેરાહે પોતાના પુત્ર ઇબ્રામ, તેમના ભત્રીજા લોટ, અને ઈબ્રામની પત્ની સારાય સાથે કનાન દેશમાં જવા માટે ઉર છોડી દીધું.
  • કનાન માર્ગ પર, તેરાહ અને તેમના કુટુંબ મેસોપોટેમીયાના હારાન શહેરમાં વર્ષો સુધી જીવ્યા.

તેરાહ 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યા હતા

(અનુવાદનાં સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: ઇબ્રાહીમ, કનાન, લોત, મેસોપોટેમીયા, નાહોર, સારાહ, શેમ, ઉર)

બાઇબલના સંદર્ભો:

ઉત્પત્તિ 11: 31-32

શબ્દ માહિતી:

  • Strong's: H8646, G2291