27 lines
1.6 KiB
Markdown
27 lines
1.6 KiB
Markdown
# તેરાહ
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
તેરાહ નુહના પુત્ર શેમના વંશજ હતા.
|
|
તે ઇબ્રામ, નાહોર અને હારાનના પિતા હતા.
|
|
|
|
* તેરાહે પોતાના પુત્ર ઇબ્રામ, તેમના ભત્રીજા લોટ, અને ઈબ્રામની પત્ની સારાય સાથે કનાન દેશમાં જવા માટે ઉર છોડી દીધું.
|
|
* કનાન માર્ગ પર, તેરાહ અને તેમના કુટુંબ મેસોપોટેમીયાના હારાન શહેરમાં વર્ષો સુધી જીવ્યા.
|
|
|
|
તેરાહ 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યા હતા
|
|
|
|
(અનુવાદનાં સૂચનો: [નામ કેવી રીતે ભાષાંતર કરવું](rc://gu/ta/man/translate/translate-names)
|
|
|
|
(આ પણ જુઓ: [ઇબ્રાહીમ](../names/abraham.md), [કનાન](../names/canaan.md), [લોત](../names/haran.md), [મેસોપોટેમીયા](../names/lot.md), [નાહોર](../names/mesopotamia.md), [સારાહ](../names/nahor.md), [શેમ](../names/sarah.md), [ઉર](../names/shem.md))
|
|
|
|
## બાઇબલના સંદર્ભો:
|
|
|
|
ઉત્પત્તિ 11: 31-32
|
|
|
|
* [1 કાળવૃતાંત 1:24-27](../names/ur.md)
|
|
* [લુક 3:33-35](rc://gu/tn/help/gen/11/31)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H8646, G2291
|