gu_tw/bible/names/lot.md

1.9 KiB

લોત

તથ્યો:

લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો.

  • તે ઇબ્રાહીમના ભાઈ હારાનનો પુત્ર હતો.
  • લોતે કનાન દેશમાં ઇબ્રાહીમ સાથે મુસાફરી અને સદોમ શહેરમાં સ્થાયી થયો હતો.
  • લોત મોઆબીઓ અને આમ્મોનીઓનો પૂર્વજ હતો.
  • દુશ્મન રાજાઓએ સદોમ પર હુમલો કર્યો અને લોત પર કબજો કર્યો ત્યારે, ઈબ્રાહીમ લોતને બચાવવા અને પોતાની સંપત્તિ ફરીથી મેળવવા ઘણા માણસો સાથે આવ્યો.
  • સદોમ શહેરમાં રહેતા લોકો ખૂબ દુષ્ટ હતા, તેથી દેવે તે શહેરનો નાશ કર્યો.

પરંતુ, તેમણે સૌ પ્રથમ લોત અને તેના કુટુંબને શહેર છોડી જવા કહ્યું, જેથી તેઓ ભાગી શકે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ઈબ્રાહીમ, આમ્મોન, હારાન, મોઆબ, સદોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3876, G3091