gu_tw/bible/names/ammon.md

2.0 KiB

આમ્મોન,આમ્મોની ,આમ્મોનીઓ

સત્યો:

“આમ્મોનના લોક” અથવા “આમ્મોનીઓ” ક્નાનમાંનો લોકોનો સમુદાય હતો. તેઓ બેન-આમ્મીથી ઉતરી આવેલા હતા, કે જે લોતની નાની પુત્રી દ્વારા થયેલો પુત્ર હતો. “આમ્મોનેણ” શબ્દ વિશિષ્ઠપણે આમ્મોની સ્ત્રીને દર્શાવે છે. તેનું ભાષાંતર “આમ્મોની સ્ત્રી” થઇ શકે છે. આમ્મોનીઓ યર્દન નદીની પૂર્વ ગમ રહેતા હતા, અને તેઓ ઇઝરાયેલીઓના દુશ્મનો હતા. એક સમયે આમ્મોનીઓએ ઈઝરાયેલને શ્રાપ દેવા બલામ નામનાં પ્રબોધકને ભાડે રાખ્યો, પણ દેવે તેને તેમ કરવાની મંજુરી આપી નહીં.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ : શ્રાપ, યર્દન નદી, લોત)

બાઈબલ ની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5983, H5984, H5985