gu_tw/bible/names/moab.md

2.1 KiB

મોઆબ, મોઆબી, મોઆબી સ્ત્રી

તથ્યો:

મોઆબ લોતની મોટી દીકરીનો પુત્ર હતો. તે અને તેનું કુટુંબ જ્યાં રહેતા હતા તે પ્રદેશનું નામ પણ મોઆબ પડ્યું. “મોઆબી” શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે મોઆબની વંશજ છે અથવા તો જે મોઆબ દેશમાં રહે છે.

  • મોઆબ દેશ ખારા સમુદ્રની પૂર્વ દિશાએ આવેલો હતો.
  • મોઆબ બેથલેહેમ નગરથી દક્ષિણ-પૂર્વ દિશાએ આવેલું હતું કે જ્યાં નાઓમીનું કુટુંબ થોડો સમય રહ્યું.
  • બેથલેહેમના લોકોએ રૂથને “મોઆબી” સ્ત્રી કહી કારણકે તે મોઆબ દેશની સ્ત્રી હતી.

આ શબ્દનો અનુવાદ “મોઆબની સ્ત્રી” અથવા તો “મોઆબ દેશની સ્ત્રી” તરીકે પણ થઈ શકે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: બેથલેહેમ, યહૂદિયા, લોત, રૂથ, ખારો સમુદ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4124, H4125