gu_tw/bible/names/canaan.md

3.5 KiB

કનાન, કનાની, કનાનીઓ

સત્યો:

કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ એ કનાનના વંશજો હતા.

  • “કનાન” અથવા “કનાનની ભૂમિ” શબ્દ, યરદન નદી અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીનના વિસ્તાર તરીકે ઓળખાય છે.

તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.

  • આ જગ્યામાં કનાનીઓ સાથે બીજા અનેક લોકોના જૂથો વસેલા હતા.

દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: હામ, વચનની ભૂમિ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો

  • 4:5 તેણે (ઈબ્રામે) તેની પત્ની સારા, તથા બધાજ નોકરો અને તેની માલિકીનું જે હતું તે બધુ જ લીધું અને દેવે જે કનાનની ભૂમિ તેને બતાવી તેમાં ગયો.
  • 4:6 જયારે ઈબ્રામ કનાનમાં આવ્યો દેવે કહ્યું, “તારી આસપાસ નજર કર.”

આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”

  • 4:9”હું કનાનની ભૂમિ તારા વંશજોને આપું છું.”
  • 5:3 કનાનની ભૂમિ હું તને અને તારા વંશજોને માલિકી તરીકે આપીશ અને સદાને માટે હું તેઓનો દેવ થઈશ.
  • 7:8 કનાનમાં તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી યાકુબ તેના કુટુંબને, તેના નોકરોને, અને તેના પ્રાણીઓના બધા ટોળાઓ સાથે ત્યાં પાછો આવ્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H3667, H3669, G2581, G5478