gu_tw/bible/names/shem.md

1.7 KiB

શેમ

તથ્યો:

નુહના ત્રણ દીકરાઓમાંનો એક શેમ, જેઓ સર્વ ઉત્પતિના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિશ્વભરના જળપ્રલય દરમિયાન તેની સાથે વહાણમા ગયા હતા.

  • શેમ ઈબ્રાહીમ અને તેના વંશજોનો પૂર્વજ હતો.
  • શેમના વંશજો “સેમિટસ” તરીકે જાણીતા હતા; તેઓ હિબ્રુ અને અરબી જેવી “સેમિટિક” ભાષાઓ બોલતા હતા.
  • બાઇબલ સૂચવે છે કે શેમ લગભગ 600 વર્ષ જીવ્યો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ઈબ્રાહીમ, અરબી, વહાણ, જળપ્રલય, નૂહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H8035, G4590