gu_tw/bible/names/shem.md

28 lines
1.7 KiB
Markdown

# શેમ
## તથ્યો:
નુહના ત્રણ દીકરાઓમાંનો એક શેમ, જેઓ સર્વ ઉત્પતિના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિશ્વભરના જળપ્રલય દરમિયાન તેની સાથે વહાણમા ગયા હતા.
* શેમ ઈબ્રાહીમ અને તેના વંશજોનો પૂર્વજ હતો.
* શેમના વંશજો “સેમિટસ” તરીકે જાણીતા હતા; તેઓ હિબ્રુ અને અરબી જેવી “સેમિટિક” ભાષાઓ બોલતા હતા.
* બાઇબલ સૂચવે છે કે શેમ લગભગ 600 વર્ષ જીવ્યો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈબ્રાહીમ](../names/abraham.md), [અરબી](../names/arabia.md), [વહાણ](../kt/ark.md), [જળપ્રલય](../other/flood.md), [નૂહ](../names/noah.md))
## બાઈબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 5:32](rc://gu/tn/help/gen/05/32)
* [ઉત્પત્તિ 6:9-10](rc://gu/tn/help/gen/06/09)
* [ઉત્પતિ 7:13-14](rc://gu/tn/help/gen/07/13)
* [ઉત્પતિ 10:1](rc://gu/tn/help/gen/10/01)
* [ઉત્પતિ 10:30-31](rc://gu/tn/help/gen/10/30)
* [ઉત્પતિ 11:10-11](rc://gu/tn/help/gen/11/10)
* [લૂક 3:36-38](rc://gu/tn/help/luk/03/36)
## શબ્દ માહિતી:
* Strong's: H8035, G4590