gu_tw/bible/names/mizpah.md

1.7 KiB

મિસ્પાહ

તથ્યો:

મિસ્પાહ જૂના કરારમાં જેઓનો ઉલ્લેખ કરાયો છે તેવા કેટલાક નગરોનું નામ છે. તેનો અર્થ “ચોકી કરવાનું સ્થાન” અથવા તો “ચોકી કરવાનો બુરજ” થાય છે.

  • જ્યારે શાઉલ દાઉદનો પીછો કરતો હતો ત્યારે, દાઉદે તેના માતાપિતાને મિસ્પાહમાં મોઆબના રાજાની સંભાળમાં રાખ્યા હતા.
  • મિસ્પાહ નામનું એક શહેર યહૂદિયા અને ઇઝરાયલના રાજ્યોની સીમા પર સ્થિત હતું.

તે એક લશ્કરનું મુખ્ય થાણું હતું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: દાઉદ, યહૂદિયા, ઇઝરાયલનું રાજ્ય, મોઆબ, [શાઉલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4708, H4709