gu_tw/bible/names/saul.md

3.5 KiB

શાઉલ (જુનો કરાર)

તથ્યો:

શાઉલ ઈઝરાયેલી માણસ હતો જેને ઈશ્વરે ઈઝરાયેલનો પ્રથમ રાજા બનવા માટે પસંદ કર્યો હતો.

  • શાઉલ ઊંચો અને સુંદર, અને શક્તિમાન સૈનિક હતો.

તે એવા પ્રકારનો માણસ હતો કે જે પ્રમાણે ઈઝરાયેલીઓ ઈચ્છતા હતા તેમના રાજા તરીકે.

  • જો કે પ્રથમ તેણે ઈશ્વરની સેવા કરી, પછી શાઉલ અભિમાની અને ઈશ્વરને અનાધીન બન્યો.

તેના પરિણામે, ઈશ્વરે શાઉલની જગ્યા લેવાને માટે દાઉદને રાજા તરીકે નિમ્યો અને શાઉલ યુદ્ધમાં મરણ પામે તેવું ઠરાવ્યું.

  • નવા કરારમાં, શાઉલ નામે એક યહૂદી હતો જે પાઉલ તરીકે પણ ઓળખાતો હતો અને જે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત બન્યો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: રાજા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:1 શાઉલ ઈઝરાયેલનો પ્રથમ રાજા હતો.

તે ઊંચો અને સુંદર હતો, જેઓ લોકો ઈચ્છતાહતા તેવો જ. શાઉલ શરૂઆતના વર્ષો ઈઝરાયેલ પર રાજ કર્યું એ માટે તે એક સારો રાજા હતો . પરંતુ પછી તે દુષ્ટ માણસ બની ગયો કે જે ઈશ્વરને આધીન રહ્યો નહિ, તેથી ઈશ્વરે બીજા માણસને પસંદ કર્યો કે જે એક દિવસ તેની જગ્યાએ રાજા બને.

  • 17:4 શાઉલ દાઉદ માટેના લોકોના પ્રેમને લીધે ઈર્ષાળુ બન્યો. શાઉલે તેને મારી નાંખવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો, તેથી દાઉદ સંતાતો ફરતો હતો શાઉલથી.
  • 17:5 આખરે, શાઉલ યુદ્ધમાં મરણ પામ્યો, અને દાઉદ ઈઝરાયેલનો રાજા બન્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H7586, G4549