gu_tw/bible/names/hilkiah.md

1.9 KiB

હિલ્કિયા

સત્યો:

હોશિયા રાજાના શાસન દરમ્યાન હિલ્કિયા એ મુખ્ય યાજક હતો.

  • જયારે મંદિરનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય યાજક હિલ્કિયાને નિયમનુ પુસ્તક મળ્યું કે તેને હોશિયા રાજા પાસે લાવવાનો હુકમ કર્યો.
  • નિયમનું પુસ્તક તેની આગળ વાંચ્યા પછી, હોશિયા દુખિત થયો હતો અને જેથી યહૂદાના લોકોને ફરીથી યહોવાનું ભજન અને તેના નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું.
  • બીજો એક હિલ્કિયા નામનો માણસ એલ્યાકીમનો પુત્ર હતો અને હિઝિક્યા રાજાના સમય દરમ્યાન મહેલમાં કામ કર્યું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: એલ્યાકીમ, હિઝિક્યા, મુખ્ય યાજક, યોશિયા, યહૂદા, નિયમ, પૂજા, યહોવા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2518