gu_tw/bible/other/law.md

2.3 KiB

કાયદો/કાનૂન, કાયદાઓ, કાયદો આપનાર/બનાવનાર, કાયદો તોડનાર, દાવો, વકીલ, સિદ્ધાંત, સૈદ્ધાંતિક, સિદ્ધાંતો

વ્યાખ્યા:

"કાયદો" એ કાયદેસરની નિયમ છે જે સામાન્ય રીતે લખાણમાં અને સત્તામાં કોઈક દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હોય તે છે. "સિદ્ધાંત" એ નિર્ણય લેવા અને વ્યવહાર માટેની માર્ગદર્શિકા છે.

  • "કાયદો" અને "સિદ્ધાંત" બંને સામાન્ય નિયમ અથવા માન્યતા કે જે વ્યક્તિના વ્યવહારને માર્ગદર્શન આપે તેનો ઉલ્લેખ કરી શકે છે.
  • "કાયદા" નો આ અર્થ "મુસાના નિયમો" ના શબ્દના અર્થ કરતાં અલગ છે, જે ઈશ્વરે ઇઝરાયેલીઓને આપેલ આજ્ઞાઓ અને સૂચનાઓનો ઉલ્લેખ કરે છે.
  • જ્યારે સામાન્ય કાયદાનો ઉલ્લેખ થતો હોય તો, "કાયદા" નું અનુવાદ "સિદ્ધાંત" અથવા "સામાન્ય નિયમ" તરીકે કરવું.

(આ પણ જુઓ: નિયમ, કાયદો/કાનૂન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1285, H1881, H1882, H2706, H2708, H2710, H4687, H4941, H6310, H7560, H8451, G1785, G3548, G3551, G4747