gu_tw/bible/other/law.md

26 lines
2.3 KiB
Markdown

# કાયદો/કાનૂન, કાયદાઓ, કાયદો આપનાર/બનાવનાર, કાયદો તોડનાર, દાવો, વકીલ, સિદ્ધાંત, સૈદ્ધાંતિક, સિદ્ધાંતો
## વ્યાખ્યા:
"કાયદો" એ કાયદેસરની નિયમ છે જે સામાન્ય રીતે લખાણમાં અને સત્તામાં કોઈક દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હોય તે છે.
"સિદ્ધાંત" એ નિર્ણય લેવા અને વ્યવહાર માટેની માર્ગદર્શિકા છે.
* "કાયદો" અને "સિદ્ધાંત" બંને સામાન્ય નિયમ અથવા માન્યતા કે જે વ્યક્તિના વ્યવહારને માર્ગદર્શન આપે તેનો ઉલ્લેખ કરી શકે છે.
* "કાયદા" નો આ અર્થ "મુસાના નિયમો" ના શબ્દના અર્થ કરતાં અલગ છે, જે ઈશ્વરે ઇઝરાયેલીઓને આપેલ આજ્ઞાઓ અને સૂચનાઓનો ઉલ્લેખ કરે છે.
* જ્યારે સામાન્ય કાયદાનો ઉલ્લેખ થતો હોય તો, "કાયદા" નું અનુવાદ "સિદ્ધાંત" અથવા "સામાન્ય નિયમ" તરીકે કરવું.
(આ પણ જુઓ: [નિયમ](../other/law.md), [કાયદો/કાનૂન](../kt/lawofmoses.md))
## બાઈબલના સંદર્ભો:
* [પુનર્નિયમ 4:1-2](rc://gu/tn/help/deu/04/01)
* [એસ્તર 3:8-9](rc://gu/tn/help/est/03/08)
* [નિર્ગમન 12:12-14](rc://gu/tn/help/exo/12/12)
* [ઉત્પત્તિ 26:4-5](rc://gu/tn/help/gen/26/04)
* [યોહાન 18:31-32](rc://gu/tn/help/jhn/18/31)
* [રોમનો 7:1](rc://gu/tn/help/rom/07/01)
## શબ્દ માહિતી:
* Strong's: H1285, H1881, H1882, H2706, H2708, H2710, H4687, H4941, H6310, H7560, H8451, G1785, G3548, G3551, G4747