gu_tw/bible/other/sweep.md

2.5 KiB

સાફ કરવું,સફર,અધીરા,દાવપેચ

તથ્યો:

"સાફ કરવું"નો અર્થ સામાન્ય રીતે ઝાડુ અથવા બ્રશ સાથે વ્યાપક,ઝડપી હલનચલન કરીને ગંદકી દૂર કરવી એમ થાય છે. “સાફ કર્યું” એ“સાફ કરવાનું” ભૂતકાળનું રૂપ છે. આ શબ્દોનો અલંકારિક ઉપયોગ પણ થાય છે.

  • "સાફ કરવું" શબ્દનું અલંકારિક વર્ણન કેવી રીતે લશ્કર ઝડપથી,નિર્ણયાત્મક અને ઝપાટાબંધ ચાલીને હુમલો કરે છે એ થાય છે.
  • દાખલા તરીકે,યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે આશ્શૂરીઓ યહુદાહના રાજ્યનો સપાટો કરશે.

આનો અર્થ એ થાય કે તેઓ યહુદાહનો નાશ કરશે અને તેના લોકોનેકબજે કરશે.

  • "સાફ કરવું" શબ્દનો ઉપયોગ ઝડપથી વહેતું પાણી જે રીતે ધકેલાય છે અને વસ્તુઓને દૂર કરી શકે છે તે વર્ણવે છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ સાથે જબરજસ્ત,મુશ્કેલ બાબતો બની રહી હોય ત્યારે,એવું કહી શકાય કે તેઓ તેના પર "હાવી"થઈ રહી છે.

(આ પણ જુઓ:[આશ્શૂર,યશાયાહ,યહૂદા,પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H622, H857, H1640, H2498, H2894, H3261, H5500, H5502, H5595, H7857, H8804, G4216, G4563, G4951