gu_tw/bible/other/pagan.md

1.8 KiB

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

  • આવા લોકો સાથે સંબંધિત દરેક બાબતને, જેમ કે જે વેદીઓ પર તેઓ પૂજા કરતા હતા, જે ધાર્મિક ક્રિયાકાંડો તેઓ કરતા હતા અને તેઓની માન્યતાઓ વગેરેને પણ “અધર્મી” કહેવામા આવતી હતી.
  • અધર્મી માન્યતાઓમાં જૂઠા દેવોની પૂજા અને કુદરતી પરિબળોની પૂજા સમાયેલ હતી.
  • કેટલાક અધર્મી સમાજોમાં ભ્રષ્ટ જાતીય ક્રિયાકાંડો અથવા તો પૂજાના ભાગરૂપે મનુષ્યોનો બલિ ચડાવવો પણ કરવામાં આવતા હતા.

(આ પણ જૂઓ: વેદી, જૂઠો દેવ, બલિદાન, પૂજા, યહોવા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1471, G1484