gu_tw/bible/other/pagan.md

23 lines
1.8 KiB
Markdown

# અધર્મી, અધર્મીઓ
## વ્યાખ્યા:
બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.
* આવા લોકો સાથે સંબંધિત દરેક બાબતને, જેમ કે જે વેદીઓ પર તેઓ પૂજા કરતા હતા, જે ધાર્મિક ક્રિયાકાંડો તેઓ કરતા હતા અને તેઓની માન્યતાઓ વગેરેને પણ “અધર્મી” કહેવામા આવતી હતી.
* અધર્મી માન્યતાઓમાં જૂઠા દેવોની પૂજા અને કુદરતી પરિબળોની પૂજા સમાયેલ હતી.
* કેટલાક અધર્મી સમાજોમાં ભ્રષ્ટ જાતીય ક્રિયાકાંડો અથવા તો પૂજાના ભાગરૂપે મનુષ્યોનો બલિ ચડાવવો પણ કરવામાં આવતા હતા.
(આ પણ જૂઓ: [વેદી](../kt/altar.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [બલિદાન](../other/sacrifice.md), [પૂજા](../kt/worship.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 10:20-22](rc://gu/tn/help/1co/10/20)
* [1 કાળવૃતાંત 12:1-3](rc://gu/tn/help/1co/12/01)
* [2 રાજા 17:14-15](rc://gu/tn/help/2ki/17/14)
* [2 રાજા 21:4-6](rc://gu/tn/help/2ki/21/04)
## શબ્દ માહિતી:
* Strong's: H1471, G1484