gu_tw/bible/other/bear.md

3.0 KiB

સહન કરવું, સહન કરે છે, ઘર્ષણ સહન કરનારો, ખેપિયો

સત્યો:

“સહન કરવું” નો શાબ્દિક અર્થ “વહન કરવું” થાય છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થ થાય છે.

  • જયારે સ્ત્રી વિશે વાત કરીએ કે જે બાળક ધારણ કરવાની છે, તેનો અર્થ બાળકને “જન્મ આપવો” થાય છે.
  • ”બોજો સહન કરવો” તેનો અર્થ “અઘરી વસ્તુનો અનુભવ કરવો” થાય છે.

આ કઠણ વસ્તુઓમાં શારીરિક અથવા ભાવનાત્મક પીડાનો સમાવેશ થઈ શકે છે.

  • બાઈબલમાં આપેલી સામાન્ય અભિવ્યક્તિ “ફળ આપવા” કે જેનો અર્થ “ફળ ઉત્પન્ન કરવા” અથવા “ફળ થવા” થાય છે.
  • “સાક્ષી આપવી” નો અર્થ “સાક્ષી પુરવી” અથવા “કોઈકે જોયેલી અથવા અનુભવેલી બાબતનું વર્ણન કરવું” થાય છે.

“દીકરો તેના બાપના અન્યાયને નહીં સહે,” તે વિધાનનો અર્થ એ કે “તે તેને માટે જવાબદાર નહીં બને” અથવા તેને પિતાના પાપો “શિક્ષા નહીં થાય.”

  • સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર “લઇ જવું” અથવા તે માટે “જવાબદાર હોવું” અથવા “ઉત્પન્ન” અથવા “હોવું” અથવા “વેઠવું,” તેમ સંદર્ભ પ્રમાણે હોઈ શકે છે.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો

(આ પણ જુઓ: બોજો, એલીશા, વેઠવું, ફળ, અન્યાય, અહેવાલ, ઘેટું, બળ, પુરાવો, સાક્ષી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2232, H3201, H3205, H5187, H5375, H5445, H5449, H6030, H6509, H6779, G142, G399, G430, G503, G941, G1080, G1627, G2592, G3114, G3140, G4064, G4160, G4722, G4828, G4901, G5041, G5088, G5297, G5342, G5409, G5576