gu_tw/bible/other/sheep.md

4.6 KiB

ઘેટી, ઘેટીઓ, ખરીવાળો ઘેટો, ખરીવાળા ઘેટાંઓ, ઘેટાં, ઘેટાંનો વાળો, ઉન કાતનારાઓ, ઘેટાંનું ચામડું

વ્યાખ્યા:

“ઘેટાં” એક મધ્યમ કદના પ્રાણી છે જેના ચાર પગ હોય છે અને તેના તમામ શરીર પર ઉન હોય છે. નર ઘેટાંને “ખરીવાળો ઘેટો” કહેવાય છે. નારી ઘેટાંને “ઘેટી” કહેવાય છે. “ઘેટાં” નું બહુવચન “ઘેટાંઓ” પણ થાય છે.

  • ઘેટાંના બચ્ચાને “હલવાન” કહેવામાં આવે છે.
  • ઈઝરાયેલીઓ વારંવાર બલિદાનને માટે ઘેટાંઓનો ઉપયોગ કરતાં હતાં, ખાસ કરીને નર અને જુવાન ઘેટાંનો.
  • લોકો ઘેટાંમાંથી માંસ ખાય છે અને તેના ઊનનો ઉપયોગ કપડાં અને અન્ય વસ્તુઓ બનાવવા માટે કરે છે.
  • ઘેટાં ખૂબ જ વિશ્વાસુ, નબળા અને ડરપોક હોય છે.

તેઓ સરળતાથી દૂર ભટકવું પ્રભાવિત થઈ જાય છે. તેઓને એક ઘેટાંપાળક જે તેમને દોરી જાય, તેમનું રક્ષણ કરે તેમને ખોરાક, પાણી અને આશ્રય પૂરો પાડે તેની જરૂર હોય છે.

  • બાઇબલમાં, જે લોકોને ઈશ્વર તેમના ઘેટાંપાળક તરીકે છે તેઓની સરખામણી ઘેટાં સાથે કરવામાં આવી છે.

(અનુવાદ માટેના સૂચનો: અજ્ઞાતનો કેવી રીતે અનુવાદ કરવો

(આ પણ જુઓ: ઈઝરાયેલ, હલવાન, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:12 એક દિવસ જ્યારે મુસા સંભાળ રાખી રહ્યો હતો તેના ઘેટાંની, તેણે બળતું ઝાડવું જોયું.
  • 17:2 દાઉદ બેથલેહેમ શહેરથી એક ભરવાડ હતો.

જુદા-જુદા સમયે જ્યારે તે સંભાળ રાખતો હતો તેના પિતાના ઘેટાંની, દાઉદે સિંહ અને રીંછ બંનેને મારી નાંખ્યા હતાં કે જેમણે હુમલો કર્યો હતો ઘેટાં પર.

  • 30:3 ઈસુ માટે, આ લોકો ઘેટાંના જેવા છે ઘેટાંપાળક વિનાના.
  • 38:8 ઈસુએ કહ્યું, “આજે રાતે તમે સહુ મને છોડી દેશો.

એ લખવામાં આવ્યું છે કે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને બધા ઘેટાંઓ વેર-વિખેર થઈ જશે.'"

શબ્દ માહિતી:

  • Strong's: H352, H1494, H1798, H2169, H3104, H3532, H3535, H3733, H3775, H5739, H5763, H6260, H6629, H6792, H7353, H7462, H7716, G4165, G4262, G4263