gu_tw/bible/kt/iniquity.md

2.8 KiB

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

  • “અન્યાય” શબ્દનો વાસ્તવિક/શબ્દિક અર્થ, (કાયદાને) વાંકો વાળવો અથવા ખંડિત કરવો છે. તે મોટા અન્યાયને દર્શાવે છે. અન્યાય એ બીજા લોકોની વિરુદ્ધ, ઇરાદાપૂર્વક અને હાનિકારક ક્રિયાઓ તરીકે વર્ણવી શકાય છે.
  • અન્યાયની અન્ય વ્યાખ્યાઓમાં “વૈમનસ્ય” અને “દુરાચરણ” જેવા શબ્દોનો સમાવેશ થાય છે, કે જે બંને શબ્દો ભયંકર પાપની સ્થિતિનું વર્ણન કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “અન્યાય” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા” અથવા “વિકૃત ક્રિયાઓ” અથવા “હાનિકારક કાર્યો” તરીકે કરી શકાય છે.

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, આજ્ઞાભંગ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G92, G93, G458, G3892, G4189