gu_tw/bible/names/simeon.md

2.1 KiB

શિમયોન

તથ્યો:

બાઈબલમાં, શિમયોન નામના ઘણા માણસો હતા.

  • જુના કરારમાં, યાકુબ (ઈઝરાયેલ)ના બીજા દીકરાનું નામ શિમયોન હતું.

તેની માતા લેહ હતી. તેના વંશજો ઈઝરાયેલના બાર કુળમાંના એક બન્યા.

  • શિમયોનના કુળે વચનના દેશ કનાનનો મોટા ભાગનો દક્ષિણ પ્રદેશ કબજે કર્યો હતો.

તે જમીન જે જમીન યહુદિયા સાથે સંકળાયેલ હતી તેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલી હતી.

  • જ્યારે યુસફ અને મરિયમ ઈસુને ઈશ્વરને સમર્પિત કરવા યરૂશાલેમ મંદિરમાં લાવ્યા ત્યારે, શિમયોન નામના વૃદ્ધ વ્યક્તિએ મસીહાને જોવા બદલઈશ્વરની સ્તુતિ કરી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: કનાન, ખ્રિસ્ત, સમર્પણ, યાકુબ, યહુદા, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H8095, H8099, G4826