gu_tw/bible/names/shechem.md

2.0 KiB

શખેમ

તથ્યો:

શખેમ કનાનમાંનું એક શહેર હતું જે યરૂશાલેમની ઉત્તરે લગભગ 40 માઇલ પર સ્થિત હતું. જુના કરારમાં શખેમ એ માણસનું પણ નામ હતું.

  • યાકૂબ તેના ભાઈ એસાવની સાથે સમાધાન કર્યા પછી શખેમનું શહેર જ્યાં તે સ્થાયી થયા હતા.
  • યાકૂબે શખેમના હમોરના પુત્રો હિવ્વીઓ પાસેથી જમીન ખરીદી હતી.

આ જમીન બાદમાં તેના પરિવારને દફન કરવાનું સ્થળ અને જ્યાં તેના પુત્રોએ તેને દફનાવ્યો હતો તે જગા બની ગઈ હતી.

  • હામોરના પુત્ર શખેમે યાકૂબની પુત્રી દીનાહ પર બળાત્કાર કર્યો, પરિણામે યાકૂબના પુત્રોએ શખેમ નગરના બધા માણસોને મારી નાખ્યાં.

(અનુવાદ માટેના સૂચનો: હમોર

(આ પણ જુઓ: કનાન, એસાવ, હમોર, હિવ્વી, યાકૂબ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7928, H7930