29 lines
2.0 KiB
Markdown
29 lines
2.0 KiB
Markdown
# શખેમ
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
શખેમ કનાનમાંનું એક શહેર હતું જે યરૂશાલેમની ઉત્તરે લગભગ 40 માઇલ પર સ્થિત હતું.
|
|
જુના કરારમાં શખેમ એ માણસનું પણ નામ હતું.
|
|
|
|
* યાકૂબ તેના ભાઈ એસાવની સાથે સમાધાન કર્યા પછી શખેમનું શહેર જ્યાં તે સ્થાયી થયા હતા.
|
|
* યાકૂબે શખેમના હમોરના પુત્રો હિવ્વીઓ પાસેથી જમીન ખરીદી હતી.
|
|
|
|
આ જમીન બાદમાં તેના પરિવારને દફન કરવાનું સ્થળ અને જ્યાં તેના પુત્રોએ તેને દફનાવ્યો હતો તે જગા બની ગઈ હતી.
|
|
|
|
* હામોરના પુત્ર શખેમે યાકૂબની પુત્રી દીનાહ પર બળાત્કાર કર્યો, પરિણામે યાકૂબના પુત્રોએ શખેમ નગરના બધા માણસોને મારી નાખ્યાં.
|
|
|
|
(અનુવાદ માટેના સૂચનો: [હમોર](../names/hamor.md)
|
|
|
|
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [એસાવ](../names/esau.md), [હમોર](../names/hamor.md), [હિવ્વી](../names/hivite.md), [યાકૂબ](../names/jacob.md))
|
|
|
|
## બાઈબલના સંદર્ભો:
|
|
|
|
* [પ્રેરિતોના કૃત્યો 7:14-16](rc://gu/tn/help/act/07/14)
|
|
* [ઉત્પત્તિ 12:6-7](rc://gu/tn/help/gen/12/06)
|
|
* [ઉત્પત્તિ 33:18-20](rc://gu/tn/help/gen/33/18)
|
|
* [ઉત્પત્તિ 37:12-14](rc://gu/tn/help/gen/37/12)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H7928, H7930
|