gu_tw/bible/names/hamor.md

1.8 KiB

હમોર

સત્યો:

જયારે યાકૂબ અને તેનું કુટુંબ સુક્કોથની નજીક રહેતા હતા ત્યારે હમોર એ શખેમના શહેરમાં રહેતો કનાની માણસ હતો. તે હિવ્વી હતો.

  • યાકૂબે હમોરના દિકરાઓ પાસેથી કુટુંબ માટે કબ્રસ્થાન ખરીદ્યું.
  • જયારે તેઓ ત્યાં હતા ત્યારે હમોરના દીકરા શખેમે યાકૂબની દીકરી દીનાહનો બળાત્કાર કર્યો.
  • દીનાહના ભાઈઓ એ હમોરના કુટુંબ પર વેર લીધું અને શખેમ શહેરના બધાંજ માણસોને મારી નાંખ્યા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: કનાન, હિવ્વી, યાકૂબ, શખેમ, સુક્કોથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2544