gu_tw/bible/names/nahum.md

1.2 KiB

નાહૂમ

તથ્યો:

નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.

  • નાહૂમ એલ્કોશ નગરનો રહેવાસી હતો કે જે યરુશાલેમથી લગભગ 20 માઈલ દૂર હતું.
  • જૂના કરારનું નાહૂમનું પુસ્તક આશૂર સામ્રાજ્યના નિનવે શહેરના નાશ વિષે તેના ભવિષ્યવચનો નોંધે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ:: આશૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5151, G3486