gu_tw/bible/names/kedesh.md

1.8 KiB

કેદેશ

તથ્યો:

કેદેશ કનાનીઓનું શહેર હતું જે ઈઝરાયેલીઓ દ્વારા જ્યારે તેઓ કનાનમાં પ્રવેશ્યા ત્યારે લઈ લેવામાં આવ્યું હતું.

  • આ શહેર ઈઝરાયેલના ઉત્તરના ભાગમાં સ્થિત હતું, જે ભૂમિ કે વિસ્તાર નફતાલીના કુળને આપવામાં આવ્યો હતો તે.
  • જ્યાં લેવી યાજકો રહી શકે એવા પસંદ કરાયેલા શહેરોમાનું એક શહેર કેદેશ હતું, કેમ કે તેમની પોતાની કોઈ ભૂમિ કે વિસ્તાર ન હતો.
  • તેને “”આશ્રયના શહેર” તરીકે પણ અલગ કરવામાં આવ્યું હતું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: કનાન, હેબ્રોન, લેવી, નફતાલી, યાજક, આશ્રય, શખેમ, ઈઝરાયેલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી: