gu_tw/bible/names/naphtali.md

2.1 KiB

નફતાલી

તથ્યો:

નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો. તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.

  • જ્યાં તે કુળ રહેતું હતું તે પ્રદેશને દર્શાવવા કેટલીક વાર નફતાલી નામનો ઉપયોગ થતો હતો.

(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર

  • નફતાલીનો પ્રદેશ ઇઝરાયલમાં ઉત્તર ભાગમાં, દાન તથા આશેરના કુળો પાસે આવેલો હતો. તેની પૂર્વીય સરહદ કિન્નેરોથ સમુદ્રના પશ્ચિમના કિનારા પાસે હતી.
  • આ કુળનો ઉલ્લેખ બાઇબલના જૂના તથા નવા કરારમાં કરવામાં આવ્યો છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: આશેર, દાન, યાકૂબ, ગાલીલનો સમુદ્ર, ઇઝરાયલના બાર કુળો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5321, G3508