gu_tw/bible/names/asher.md

1.5 KiB

આશેર

સત્યો:

આશેર યાકૂબનો આઠમો દીકરો હતો. તેના વંશજો ઈઝરાએલના બાર રચાયેલા કુળમાંનો એક હતું, અને આ કુળ “આશેર” તરીકે પણ ગણાતું હતું. લેઆહની દાસી, ઝિલ્પાહ આશેરની માતા હતી. તેના નામનો અર્થ “આનંદીત” અથવા “ધન્ય.” જયારે ઈઝરાએલીઓ વચનની ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આશેરના કુળને જે મુલક સોંપ્યો તેનું નામ પણ આશેર હતું.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: [ઈઝરાએલ, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H836