gu_tw/bible/names/jehoiachin.md

1.7 KiB

યહોયાખીન

સત્યો:

યહોયાખીન રાજા હતો કે જેણે યહૂદાના રાજ્ય ઉપર રાજ કર્યું.

  • યહોયાખીન 18 વર્ષનો હતો ત્યારે તે રાજા બન્યો હતો.

તેણે ફક્ત ત્રણ મહિના રાજ કર્યું, તે પછી તેને બાબિલના લશ્કર દ્વારા પકડીને બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો. તેના ટૂંકા શાસન દરમ્યાન, યહોયાખીને તેના દાદા મનાશ્શા રાજા અને તેના પિતા યહોયાકીમ રાજાની જેમ દુષ્ટ બાબતો કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: બાબિલ, યહોયાકીમ, યહૂદા, મનાશ્શા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3078, H3112, H3204, H3659