gu_tw/bible/names/issachar.md

1.4 KiB

ઈસ્સાખાર

સત્યો:

ઈસ્સાખાર એ યાકૂબનો પાંચમો પુત્ર હતો. લેઆહ તેની માતા હતી.

  • ઈસ્સાખારનું કુળ એ ઈઝરાએલના બાર કુળોમાંનું એક હતું.
  • ઈસ્સાખારની જમીન નફતાલી, ઝબુલોન, મનાશ્શા અને ગાદની વિસ્તારોની સરહદો દ્વારા જોડાયેલી હતી.
  • તે ગાલીલના સમુદ્ધની દક્ષિણે આવેલી હતી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ગાદ, મનાશ્શા, નફતાલી, ઈઝરાએલના બાર કુળો, ઝબુલોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3485, G2466