gu_tw/bible/names/issachar.md

26 lines
1.4 KiB
Markdown

# ઈસ્સાખાર
## સત્યો:
ઈસ્સાખાર એ યાકૂબનો પાંચમો પુત્ર હતો.
લેઆહ તેની માતા હતી.
* ઈસ્સાખારનું કુળ એ ઈઝરાએલના બાર કુળોમાંનું એક હતું.
* ઈસ્સાખારની જમીન નફતાલી, ઝબુલોન, મનાશ્શા અને ગાદની વિસ્તારોની સરહદો દ્વારા જોડાયેલી હતી.
* તે ગાલીલના સમુદ્ધની દક્ષિણે આવેલી હતી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ગાદ](../names/gad.md), [મનાશ્શા](../names/manasseh.md), [નફતાલી](../names/naphtali.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md), [ઝબુલોન](../names/zebulun.md))
## બાઈબલની કલમો:
* [નિર્ગમન 1:1-5](rc://gu/tn/help/exo/01/01)
* [હઝકિયેલ 48:23-26](rc://gu/tn/help/ezk/48/23)
* [ઉત્પત્તિ 30:16-18](rc://gu/tn/help/gen/30/16)
* [યહોશુઆ 17:9-10](rc://gu/tn/help/jos/17/09)
## શબ્દ માહિતી:
* Strong's: H3485, G2466