gu_tw/bible/names/engedi.md

1.8 KiB

એન-ગેદી

વ્યાખ્યા:

એન- ગેદી નામનું શહેર યરૂશાલેમના દક્ષિણપૂર્વે યહૂદાના અરણ્યમાં આવેલું હતું.

  • એન-ગેદી ખારા સમુદ્રના પશ્ચિમી કિનારે આવેલું હતું.
  • તેના ભાગના નામનો અર્થ, “ફુવારો,” જે ફુવારાનું પાણી કે જે શહેરમાંથી નીચે સમુદ્રમાં વહે છે તે દર્શાવે છે.
  • એન-ગેદી એ કદાચ સતત ફુવારાના પાણીની સિંચાઈને લીધે, સુંદર બગીચા અને ફળદ્રુપ જમીન માટે જાણીતું હતું.
  • જયારે શાઉલ રાજા દ્વારા દાઉદનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારે દાઉદે એન-ગેદી કે જ્યાં ગઢ આવેલો હતો ત્યાં ભાગી ગયો.

(આ પણ જુઓ: દાઉદ, રણ, ફુવારો, યહૂદા, બાકીના, ખારો સમુદ્ર, [શાઉલ , ગઢ, બગીચો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5872