gu_tw/bible/other/vineyard.md

1.6 KiB

દ્રાક્ષવાડી, દ્રાક્ષવાડીઓ

વ્યાખ્યા:

દ્રાક્ષવાડી એક મોટો બગીચો છે જ્યાં દ્રાક્ષવેલાની વાવણી થાય છે અને દ્રાક્ષની ખેતી થાય છે.

  • એક દ્રાક્ષવાડીની આસપાસ ઘણી વાર ચોરો અને પ્રાણીઓથી ફળોનું રક્ષણ કરવા માટે દિવાલ હોય છે.
  • ઈશ્વરે ઈસ્રાએલના લોકોને સારા ફળ ન આપનારી એક દ્રાક્ષાવાડી સાથે સરખામણી કરી.

)જુઓ: [રૂપક[

  • દ્રાક્ષવાડીનું ભાષાંતર "દ્રાક્ષારસનો બગીચો" અથવા "દ્રાક્ષનું વાવેતર" પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: [દ્રાક્ષ[, ઇસ્રાએલ, વેલો)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H64, H1612, H3657, H3661, H3754, H3755, H8284, G289, G290